Friday, 13 August 2021

વ્યક્તિત્વ....

 ભેદ..

"વ્યક્તિત્વ" અને "ચરિત્ર" વચ્ચેનો.. દુનિયાની નજરો સમક્ષ, આપણે જે કાંઇ છીએ અને જે આચરણ કરીએ અને તેની જે છાપ પડે તેને આપણું 'વ્યક્તિત્વ' કહેવાય..! અને જ્યારે દુનિયા જોઇ ના રહી હોય અને આપણે જે કાંઇ છીએ અને જે આચરણ કરીએ અને તેની જે છાપ પડે તેને આપણું 'ચરિત્ર' કહેવાય..!

#धुलो

No comments:

Post a Comment

#કાઠિયાવાડની રોનક

  #કાઠિયાવાડની રોનક ફાકી તારી કિંમત છે અત્યારે અણમોલ ગર્દભ જેને ન અડકે માને અમૃત યૌવન જેવી-જેવી તમાકુ ના બોલ એવા-એવા તારા મોલ ભાત ભાતની...