#કાઠિયાવાડની રોનક
ફાકી તારી કિંમત છે અત્યારે અણમોલ
ગર્દભ જેને ન અડકે માને અમૃત યૌવન
જેવી-જેવી તમાકુ ના બોલ
એવા-એવા તારા મોલ
ભાત ભાતની સોપારી ની ચહેક
એવી અગણિત જાતની તારી મહેક
મોરો,સેવર્ધન,ટુકડા કાચી
દરેકના ભાવ અલગ સાચી
કોઈ જાડો ચૂનો નાખે નાખે કોઈ વિનરબાબુ,ટોટી ચૂનો તો જાણે એને ડિનરરબ્બર સંગે હાથે મસળે કરે બે ત્રણ ભાગમુખમાં મમરાવી થુંકે ભરી બજાર બાગકરવા તારું મહિમા મંડન થાકે સૌકરવા તારું મહિમા મંડન થાકે સૌ #કવિ #સહજ#ધુલો કહે તું અમૃત છે ચલાવવા ઝડપી #મગજ*તમાકુના સેવનને હું સમર્થન કરતો નથી.
#धूलों#તમાકું#કટાક્ષ

No comments:
Post a Comment