દહેંજ કેરા દાવાનળ માં કેટ કેટલા ફસાય છેં
સમજણ હોવા છતાં સ્વેચ્છિક સમાજ અહીં હોમાય છેં
હિરા આપું મોતી આપું આપું તને ગાડી મોટી
તો પણ તુજને ઘટ જ પડશેં વાત છે આ બહું ખોટીં
ક્યારેક વિચાર એ બાપનું પણ આફત કેટલી મોટી
અવતરી દિકરી એના કુંળે શું એની એ ક્ષતિ?
નસીબદાર તું નથીં !મળીં તનેં આવી મતિ
નસીબ તો એના સારા જેણે આપિ તનેં સંપતિ
બસ હવેં જો રહેમ કરે તો બચેં ઘણી જિંદગી
દહેજ માટેં ચાલી જાય છેં બાપની સંપતિ
"ધુલો" કહેં બંધ કરો આ સોદાબાજી ની મતિ
દહેંજ એક દુષણ છેં એ સમજો સૌ વ્યક્તિ
#દહેજપ્રથા
#धुलो
Great👌👌
ReplyDelete