ભોળા તારી ભક્તિમાં એવી શું તાકાત
સૌને તુ વરદાન દેતોં નથીં જોતો નાત-જાત
દાનવ તારી ભક્તિ કરીનેં પામેં અભય વરદાન દેવો તને રિઝવવા કરે અનેક પ્રયાસ થોડું લઈ ઘણું આપવું એ તારો અધિકાર ક્યારેક તું મુજ દિન નેં દેજે એક વરદાન શ્રાવણ ના આ માસ માં "ધુલા" ની આ માંગ #ધુલા_ની_કલમેં
No comments:
Post a Comment