સમજ જો..
'સમય ક્યારેય કોઇના માટે ઊભો રહ્યો નથી કે રહેવાનો પણ નથી' અને..!! 'પવન ને ક્યારેય પણ દિશા આપી શકાતી નથી...!!!' એ તો.... 'આપણી કુશાગ્ર બુદ્ધિ પર જ નભે છે... કે... આપણે સમય અને પવન બન્ને નો ઉપયોગ કરી આપણી તરફેણમાં કેવી રીતે ફેરવી શકીએ.!!' #धुलोThursday, 19 August 2021
Subscribe to:
Post Comments (Atom)
#કાઠિયાવાડની રોનક
#કાઠિયાવાડની રોનક ફાકી તારી કિંમત છે અત્યારે અણમોલ ગર્દભ જેને ન અડકે માને અમૃત યૌવન જેવી-જેવી તમાકુ ના બોલ એવા-એવા તારા મોલ ભાત ભાતની...
-
#કાઠિયાવાડની રોનક ફાકી તારી કિંમત છે અત્યારે અણમોલ ગર્દભ જેને ન અડકે માને અમૃત યૌવન જેવી-જેવી તમાકુ ના બોલ એવા-એવા તારા મોલ ભાત ભાતની...
-
રાજા કર્ણદેવે વિક્સાવ્યું ને કર્ણાવતી એનું નામ, અહમદશાહ એં બનાવ્યું જેને અમદાવાદ મહાન. બાર બાર જેના દરવાજાં ને જેની ઉંચી એવી શ...
-
કોઈ મકાન એક "ઘર" એમજ થોડી બને છે. બંધ આંખે જોયેલા સ્વપ્નોને, પરસેવાની ઇટો ચડે છે. લોન લેવા માટે માનવ જાણે, હિમાલયનુ...
No comments:
Post a Comment