Thursday, 19 August 2021

 #સાહસ ને એના આજે #સ્નેહ થી સ્વીકારજો


#હૈયામાં હામ રાખી #હેતે થી વધાવજો

શું ખબર કાલ સવારે કરવી પડે #અશ્રુધારા

આજ મળી છે અગર #તક તો એને #તકદીર મા બદલી નાખજો

No comments:

Post a Comment

#કાઠિયાવાડની રોનક

  #કાઠિયાવાડની રોનક ફાકી તારી કિંમત છે અત્યારે અણમોલ ગર્દભ જેને ન અડકે માને અમૃત યૌવન જેવી-જેવી તમાકુ ના બોલ એવા-એવા તારા મોલ ભાત ભાતની...