અહમદશાહ એં બનાવ્યું એને અમદાવાદ મહાન
બાર બાર એના દરવાજાં ને જેની ઉંચી એવી શાન
યુનેસ્કો એ પણ આપયું એને હેરિટેજ નું સન્માન
ધન્ય એ ધરા જ્યાં ગાંધીંજી પણ રોકાયાં
આઝાદી ની ચળવળનાં પાયાં અહીંજ નખાયા
આવા અનેક વિરલાઓનું છેં એ કર્મ સ્થાન
જોઈલોં છેં આ મારું અમદાવાદ મહાન
સાબરમતી જેની જીવાદોરી રાખેં સૌનુ ધ્યાન
સદાય એ વહેતી રહેતી રાખી ચહેંરે મુસ્કાન
કાંકરિયા ની પાળેં બેસી "ધુલો" કરે વિચાર
કેમ કરીને વર્ણવું.. એનેં જે છે વિશ્વમાં મહાન
#અમદાવાદ #કર્ણાવતી
#धुलो
No comments:
Post a Comment