Saturday, 14 August 2021

 ના કહેવાય છે! ના કહ્યા વગર રહેવાય છે!

જિંદગી છે એમજ થોડી જીવાય છે.

ના બોલાય છે! ના બોલ્યા વગર રહેવાય છે!

જિંદગી છે એમજ થોડી જીવાય છે.

તડકી હોય કે છાયડી સઘળું દેખાડી જાય છે!

સાહેબ જિંદગી છે એમજ થોડી જીવાય છે.

જીવતાને ધુત્કારે છે,મરેલા સામે આંસુ સારે છે

#જિંદગી છે સાહેબ...

#ZINDGI

#धुलो

No comments:

Post a Comment

#કાઠિયાવાડની રોનક

  #કાઠિયાવાડની રોનક ફાકી તારી કિંમત છે અત્યારે અણમોલ ગર્દભ જેને ન અડકે માને અમૃત યૌવન જેવી-જેવી તમાકુ ના બોલ એવા-એવા તારા મોલ ભાત ભાતની...