Friday, 13 August 2021

સમય....

 સમજ જો..

'સમય ક્યારેય કોઇના માટે ઊભો રહ્યો નથી કે રહેવાનો પણ નથી' અને..!! 'પવન ને ક્યારેય પણ દિશા આપી શકાતી નથી...!!!' એ તો.... 'આપણી કુશાગ્ર બુદ્ધિ પર જ નભે છે... કે... આપણે સમય અને પવન બન્ને નો ઉપયોગ કરી આપણી તરફેણમાં કેવી રીતે ફેરવી શકીએ.!!' #धुलो

No comments:

Post a Comment

#કાઠિયાવાડની રોનક

  #કાઠિયાવાડની રોનક ફાકી તારી કિંમત છે અત્યારે અણમોલ ગર્દભ જેને ન અડકે માને અમૃત યૌવન જેવી-જેવી તમાકુ ના બોલ એવા-એવા તારા મોલ ભાત ભાતની...