Friday, 13 August 2021

સાથ....

 સાથે રહેવાથી અગર સોબત જો થતી હોત....

તો ગુલાબ સંગ કાંટા ની પણ મહેક હોત સાથ નિભાવવા નો મોલ અગર થતો હોત... તો કમળ સંગ કાદવ નો પણ વિશેષ મોલ હોત સાથે રહીશું એવું કહેવા વાળા ઘણા મળશે સાહેબ પરંતુ સાથ નિભાવી જાણે તેવા ઘણા ઓછા મળશે... #साथ #धुलो

No comments:

Post a Comment

#કાઠિયાવાડની રોનક

  #કાઠિયાવાડની રોનક ફાકી તારી કિંમત છે અત્યારે અણમોલ ગર્દભ જેને ન અડકે માને અમૃત યૌવન જેવી-જેવી તમાકુ ના બોલ એવા-એવા તારા મોલ ભાત ભાતની...