Thursday, 19 August 2021

एक विचार

 ધૂણી ધખાવી તો થોડી ચિનગારી પણ ઉઠસે


નર નારાયણ ના મિલન ની હાટડીઓ પણ ખુલશે

આંખો ખુલી રાખી ને ધૂણી અંદર ઉતારજો સાહેબ

બાકી જીવન ને હંમેશા ધુત્કાર જ જીરવશે.... #ધુલો

No comments:

Post a Comment

#કાઠિયાવાડની રોનક

  #કાઠિયાવાડની રોનક ફાકી તારી કિંમત છે અત્યારે અણમોલ ગર્દભ જેને ન અડકે માને અમૃત યૌવન જેવી-જેવી તમાકુ ના બોલ એવા-એવા તારા મોલ ભાત ભાતની...