Saturday, 14 August 2021

દેશ સે હૈ પ્યાર તો હર પલ યે કહેના ચાહીયે... મે રહું યા ના યા ના રહું , ભારત યે રહેના ચાહીયે... સ્વતંત્રતા દિવસ ની સૌને શુભકામનાઓ........ જય હિન્દ ...વંદે માતરમ્ 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

 વર્ધી તારી ખુમારીની ગાથા અનેક ફૂટે છે |

વર્ણન કરતા એના હવે તો શબ્દો મારા ખૂટે છે || શું લખું તારી નિષ્ઠા પર ઘણા ની ધીરજ ખૂટે છે | સેવા પ્રત્યે નિષ્ઠા જોતા રોમ રોમ ગર્વિત થાય છે || તડકો છાયો જોયા વિના દેશ સેવા માં કુદે છે | પરિવાર ને પણ ભૂલી તું દેશ ને બચાવે છે ||

આપતી ના સમયે સૌથી આગળ દોડે છે | નાત-જાત ને ભૂલી તું તો દેશ દાઝ માં જીવ છે || શહીદી ના ટાણે પણ સ્મિત તારું ચહેરા ઉપર છલકે છે | ચહેરા ઉપર સ્મિત રાખી તું મોત ને પણ હંફાવે છે || વર્ધી તારી ગાથા લખતાં હૈયું મારું છલકે છે | વંદન છે એ જનેતા ને સુરવીર જે કોખે જણે છે || #વર્ધી #धुलो

2 comments:

  1. दर्द ही दर्द है , मेरे देश के सीने में , इस दर्द से मेरा दिल भी पसीज जाता है ।
    ये जो बच्चे सो रहे है सड़को पर , इनको देख विकाश की बातों से भरोसा उठ जाता है । कभी शहादत जवानों की सुनता हूँ , तो कभी खुदकुशी किसानों की ।
    जब भी ये बेहाली देखता हूँ , जय जवान , जय किसान का नारा भूल जाता हूँ ।

    राह चलती लड़की संग , जब ये दुर्व्यवहार होता है , तब अपने दिये वोट पर , मैं ही खुद पछताता हूँ ।
    जब सरकारे घोटाला कर रही होती है , तो आम इनसान को लाचार पाता हूँ ।
    जब जगमगाती गाड़ीयाँ , गरीबों को रौंद जाती है , और अदालत में घरवालों को खरी खोटी सुनायी जाती है ।
    तब विश्वास होता है , कानून तो अपना अंधा है । हर बार दिल ऐसे ही दर्द में डूब जाता है , जब देश का दर्द ऐसे सामने आता है ।

    ReplyDelete

#કાઠિયાવાડની રોનક

  #કાઠિયાવાડની રોનક ફાકી તારી કિંમત છે અત્યારે અણમોલ ગર્દભ જેને ન અડકે માને અમૃત યૌવન જેવી-જેવી તમાકુ ના બોલ એવા-એવા તારા મોલ ભાત ભાતની...