Friday, 20 August 2021

શ્રાવણ ની સરવાણી માં.....

શ્રાવણ ની સરવાણી માં મેઘા તારી હાજરી....

જાણે કરવા આવ્યો ભોળા ની ભક્તિ....

જાણે તું બની ને આવ્યો ઠાકર ની દાસી...

લેખકો ની લેખન માટે શબ્દો નો સંગાથ....

કવિઓ ની કવિતા માટે પંક્તિ નો સંગાથ...

મેઘા તારી હાજરી થી સંભળાઈ મયુર વાણી

પુષ્પો બધા મહેકી ઉઠ્યા પતંગિયા દેખી

મેઘા તારી..

 #धुलो

No comments:

Post a Comment

#કાઠિયાવાડની રોનક

  #કાઠિયાવાડની રોનક ફાકી તારી કિંમત છે અત્યારે અણમોલ ગર્દભ જેને ન અડકે માને અમૃત યૌવન જેવી-જેવી તમાકુ ના બોલ એવા-એવા તારા મોલ ભાત ભાતની...