નયન થી નયન મળ્યા ને જાણે સમણાઓ બંધાઈ ગઈ
મુખડું એમનું જોઈને જાણે ઋતુઓ હરખાઈ ગઈ
દિલ ની એમની વેદના ને શબ્દો ક્યાંય કોઈ મળ્યા નહી
અધર એમના ખુલ્યા નહી ને વાતો મને સમજાઈ ગઈ
#કાઠિયાવાડની રોનક ફાકી તારી કિંમત છે અત્યારે અણમોલ ગર્દભ જેને ન અડકે માને અમૃત યૌવન જેવી-જેવી તમાકુ ના બોલ એવા-એવા તારા મોલ ભાત ભાતની...
No comments:
Post a Comment