Monday, 30 August 2021

જન્માષ્ટમી

જીવન ના રંગમંચ માં કૃષ્ણમય સૌને થવું છે....
દ્રૌપદી ના ચિર હરણ પણ પોતે કરવું છે.....
બનવું છે કર્ણ પન દાન કોઈને દેવું નથી....
ગાંડીવ હાથ ધરીને પણ સમાજ માટે નથી લઢવું....
કોણ હવે સમજાવે એ કળયુગ ના અર્જુન ને....
યુદ્ધ વિના હવે જીત નથી ચલાવ તારા ગાંડીવ ને....

#જન્માષ્ટમી 
#धुलो 

No comments:

Post a Comment

#કાઠિયાવાડની રોનક

  #કાઠિયાવાડની રોનક ફાકી તારી કિંમત છે અત્યારે અણમોલ ગર્દભ જેને ન અડકે માને અમૃત યૌવન જેવી-જેવી તમાકુ ના બોલ એવા-એવા તારા મોલ ભાત ભાતની...