મને પાંજરે બંધ ના કર !
ખોલ તારી આંખોને,
એમાં હવે શંશય નાં કર
ક્યાં સુધી રહીશ હું?
આ ચાર દિવાલ ની કોટડી માં!
ખોલવા દે મારી પાંખો ને
હવે દરવાજા બંધ નાં કર..
#કાઠિયાવાડની રોનક ફાકી તારી કિંમત છે અત્યારે અણમોલ ગર્દભ જેને ન અડકે માને અમૃત યૌવન જેવી-જેવી તમાકુ ના બોલ એવા-એવા તારા મોલ ભાત ભાતની...
No comments:
Post a Comment